17 April, 2018

સાજણભાઇ ઓડેદરા દ્વારા શાળામાં તિથિભોજન

૧૩ માર્ચ | આજે ભાણવડના મહેર સમાજના અગ્રણી શ્રી સાજણભાઇ ઓડેદરા દ્વારા તમામ કન્યાઓને તિથિભોજન સ્વરૂ૫ે ભોજન પુરુ ૫ાડવામાં આવ્યું. ખુબ ભાવથી તેઓએ તમામ બાળકો અને સ્ટાફને જમાડયા આ તકે તેઓનો સંસ્થાના વડા તરીકે આભાર માનીએ છીએ.